લવ બ્લડ - પ્રકરણ-61

(87)
  • 4.1k
  • 4
  • 1.9k

લવ બ્લડપ્રકરણ-61 સુજોય અને રીપ્તા બંન્ને જે જગ્યાએ બેઠાં હતાં તેની સામેની તરફ આશ્રમની હદ હતી પછી અંદર આશ્રમ થોડે દૂર હતો. સૂજોયની નજર સતત એ તરફ હતી. રીપ્તાની આંખો નમી જતી હતી એને ઊંઘ આવી રહી હતી સુજોયે એની સામે જોયું એને ખબર પડી ગઇ કે આને ઘેન ચઢ્યુ છે પણ કાંઇ બોલ્યો નહીં થોડીવાર ચૂપચાપ જોયા કર્યુ કે થાકેલી છે ભલે થોડી ઊંઘ ખેંચી લેતી. આશ્રમની હદમાંથી થોડો ટોર્ચનો પ્રકાશ ફેલાયો સુજોય સાવધ થઇ ગયો એણે ઊંધતી રીપ્તાને ત્યાંજ રહેવા દઇ એ પોતાની ગન લઇને એ પ્રકાશ તરફ આગળ વધ્યો ધીમે ધીમે પાઘોડિયા ભરીને આગળ વધી રહ્યો હતો. થોડીવારમાં