આણું ભાગ :-૮**************_મુકેશ રાઠોડ. આપે આગળ જોયું કે કુસુમ ની માં ને આણા માટે ચિંતા થાય છે.અભેેેેેેસિંગ ગામમાં કોઈ પાસે ઉછીના પૈસા લેવાની ના પડે છે.અને વાડી વેચવાની પણ ના પાડે છે.પણ એનો ભાઇબંધ જે શહેર માં રહે છે એની પસે જઈને મદદ માંગવાનું કહે છે. તે શહેર જાય છે. હવે આગળ...... અભેસિંગ શહેરમાં ત્રણ ચાર દિવસ રોકાઈ છે.નાની મોટી બધી વસ્તુ ની ખરીદી કરે છે.એને ગમતા સોના અને ચાંદીના દાગીના પણ ખરીદે છે.બધી વસ્તુઓ લઈને અભેસિંગ ઘરે આવી જાય છે.