મિશન 5 - 12

(14)
  • 4.3k
  • 1
  • 2k

ભાગ 12 શરૂ .................................... કાંઈ નહિ જેક કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું મારા તરફથી ચોક્કસ પ્રયાસ કરીશ કે મશીનને સારી રીતે ચલાવી શકું અને નિકિતાને પાછો લાવી શકું. રીકે જેકને આશ્વાસન આપતા કહ્યું. તો જેક અને રોહન તમે થોરિયમ કાર્બન અને હિલિયમ ક્યાં મૂક્યું હતું? રીકે રોહન અને જેક મેં પૂછ્યું. એ તો ત્યારબાદ હું મિસ્ટર ડેઝી ને ત્યાં જ મૂકી આવ્યો હતો જેક બોલ્યો. હા તો એ લઈ આવો અને ચાલો મારી સાથે મારા રિસર્ચ સેન્ટર પર રીકે જેકને કહ્યું. જેક તે વસ્તુ લઈ આવે છે અને જેક અને રોહન રિક સાથે તેના રિસર્ચ સેન્ટર પહોંચે છે.