પરાગિની - 26

(38)
  • 4.1k
  • 2
  • 2.3k

પરાગિની – ૨૬ રિની સાડીમાં બધાંને ટક્કર આપે તેવી સુંદર દેખાય છે. જૈનિકા પરાગને પૂછે છે, રિની કેવી દેખાય છે?પરાગ- હમ્મ... સારી દેખાય છે.જૈનિકા- સારી નહીં અતિસુંદર...!સમર અને જૈનિકા તેમની સાથે આવીને ઊભા રહી જાય છે.સમર- કેમ છો ભાઈ? આજે તો હું સમય પર આવી ગયોને?પરાગ- હા... મને એમ હતું કે તું એકલો જ આવીશ..!સમર- આપણી બ્લોસમ ડિઝાઈન કંપનીને રિપ્રેઝન્ટ કરવાં કોઈ ખૂબસુરત ચહેરો તો જોઈએ ને અને આપણી કંપનીમાં રિની સિવાય કોઈ નથી..!રિની આંખનાં ઈશારાથી જૈનિકાને થેન્ક યુ કહે છે. જૈનિકા પણ તેને ઈશારાથી વેલકમ કહી દે છે. બધાં અંદર હોલમાં જાય છે. હોલમાં બધી મોટી હસ્તીઓ સામેલ હોય છે. અંદર બધા રિનીને