રાજકુમારી સૂર્યમુખી-5

(12)
  • 3.4k
  • 2
  • 1.2k

રાજકુમારી સૂર્યમુખી-5 રાજકુમારને રાજકુમારી વાદળી રંગની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છે.આ જાદુની દુનિયા.રાજકુમારને રાજકુમારી કરતા પણ ખૂબ જ સારો જાદુ કરી શકતા લોકો રહે છે.જાદુઈ દુનિયાની મહારાણી એ જાંબુ.સાથે એક કરાર કર્યો, જેથી લોકોને બચાવવા માટે રાજકુમારી જાદુનો ઉપયોગ કરેને વાદળી રંગની દુનિયામાંથી એ ક્યારે બહાર ન આવી શકે. સાથે વાદળી રંગની મહારાણી શ્વેત વાદળાના દેશમાં પોતાનું રાજ્ય ચલાવી શકે. તેમજ રાજકુમાર અમનને મેળવી શકે.જોડે જાંબુને રાજકુમારી મળી જાય માટે જાંબુ મહારાણીનો સાથ આપે છે. જાંબુ,મહારાણી અને રાજકુમાર રાજકુમારી વચ્ચે જાદુઈ યુદ્ધ થયું.રાજકુમારને રાજકુમારીનો જાદુ પેલા બંને સામે ટક્કર ન લઈ શક્યો.બંને જીવ બચાવીને ભાગ્યાને મહારાણીને જાંબુની જાદુઈ રમતમાં ફસાઈ