રાજમાર્ગ

(34)
  • 3.1k
  • 1
  • 1.3k

વંદન પરીખ એકદમ સીધો સાદો માણસ ! અઠ્ઠાવીસ વરસની ઉંમર. હંમેશા પોતાની દુનિયામાં જ જીવનારો જીવ ! એ ભલો અને એનું કામ ભલું. ભાવનગરની સ્ટેટ બેન્કમાંથી અમદાવાદ નવરંગપુરા ની એક મોટી બ્રાંચમાં એની બદલી થઈ . વતનમાં બદલી થઈ એટલે પરિવાર જેટલો ખુશ થયો એટલી ખુશી વંદનને ના થઇ ! બેંકની આ બ્રાન્ચમાં કામ નો લોડ વધારે પડતો હતો. અને એ આખો દિવસ ટેન્શનમાં રહેતો. એક પણ વાઉચર જો આઘુપાછું થાય તો આવી જ બને !! જાતજાતના કસ્ટમર્સ આવતા એમને પણ સંભાળવાના !! અને આ બધું તો ઠીક પણ પગાર ખૂબ જ ઓછો પડતો હતો. હજુ બે વર્ષથી જ નોકરીએ