ચા અને કોફી : The Untold કાફિયા - 2

  • 2.4k
  • 738

Part:- 3#મૌન નું હાસ્ય અમારી કુદરત સાથેની મુલાકાત at.Cause way bay beach -Hongkong આજ કુદરત પણ આતુર છે આપણા આ મૌનની મોસમ વચ્ચે બસ અવાજ છે તો તને ને મને ગમતા આ પવનના સુસવાટાંનો ને આપણી વચ્ચે મૌનના ફરી વળેલા સન્નાટાંનો..!હા.., તે મને કહ્યું એ પ્રમાણે છેલ્લા ત્રણેક દિવસથી તું ચા જ પીવે છે ને આજ સવારે ફરી મારી કોફી પીવાની છે તું ને હું પાગલ હંમેશા તારા સૂકુન એટલે કે મારા #કાફિયા સાથે આવી ચડ્યો અડધી રાતે આપણા મનગમતા ઠેકાણે બેસવા..,દુનિયાથી દૂર થયા પછી આપણું પોતાનું લાગતું જો કોઈ હોઈ તો આ એક જ એવી જગ્યા છે જ્યાં તું ને હું