માતૃત્વ

(35)
  • 4.1k
  • 1
  • 1.2k

" ગુંજન આવતીકાલે તારી મમ્મીની પૂણ્યતિથિ છે એ તને યાદ તો છે ને ? " જયંતભાઈએ સવારમાં ચા પીતા પીતા જ દીકરાની વહુને પૂછ્યું. " અરે પપ્પા.... મમ્મીને થોડી ભૂલી જવાય ? મેં ઋષિકેશભાઈ ને જમવાનું પણ કહી દીધું છે. તિથિ ના દિવસે બ્રાહ્મણ તો જમાડવો પડે ને ? " " એ બહુ સારું કર્યું બેટા. બ્રાહ્મણને જમાડવાનો શોખ કામિનીને પણ બહુ જ હતો. કંઈ પણ પ્રસંગ હોય ઋષિકેશ ભાઈ ને આમંત્રણ હોય જ. " " દાદા કાલે જમવાનું શું બનશે ? " નાનકડી રિવા એ ટહુકો કર્યો. " તિથિમાં તો દૂધપાક પુરી જ હોય બેટા !! તને કંઇ ખાવાની