સંબંધો લાગણીની રમતોનો ધંધો - 1

(15)
  • 5.8k
  • 5
  • 2.2k

"પણ કેમ યાર?! કેમ તું આવું કરું છું?!" નિધી એ કૉલ પર જ સાંજને કહ્યું પણ એણે કહ્યું, "હમણાં હું તને કૉલ પર કઈ જ નહિ કહી શકું! બસ કાલે તું આવ મારા ઘરે ઓકે!" "ઓકે!" નિધી બોલી કે તુરંત જ સાંજ એ કૉલ કટ કરી દિધો! જાણે કે એ બસ એના ઓકે બોલવાના જ ઇન્તઝાર માં ના હોય! "શું ખબર શું વાત હશે?! કઈ નહિ કાલે તો ખબર પડશે જ ને!" નિધી વિચારી રહી હતી. "હું તને બહુ જ લવ કરું છું... હું બીજા કોઈને બિલકુલ નથી ચાહતો ટ્રસ્ટ મી!" શેખર ના શબ્દો નિધિના મનમાં વાંરવાર પડઘાઈ રહ્યા હતા.