મનોબળ - આત્મબળ

(28)
  • 4.5k
  • 1.1k

આ વાર્તા એક પ્રાચીનકાળ ના મહાન રાજા ના સમય ની છે. એ રાજા ખૂબ જ પ્રતાપી હતો. તે એના રાજ્ય માં દરેક પ્રજાજનો ને પોતાના જ કુટુંબ ના સભ્ય તરીકે જ ગણતો. એના રાજ્ય માં પ્રજા ખૂબ જ સુખે થી રહેતા હતા. પરંતુ એને એના ઘડપણ ના દિવસો આ રાજાશાહી છોડી ને એના રાજ્ય થી દૂર એક જંગલ માં વિતાવવા નક્કી કર્યું. એ એની પત્ની ને લઈ ને વિશાળ વન ની સફરે નીકળી પડ્યો. નદીઓ, પહાડો ને વૃક્ષો ના સાનિધ્યમાં તેઓ રહેવા લાગ્યા. આ રાજા ને કોઈ સંતાન હતું નહીં. તેથી એ જંગલ થી નજીક