લવ બ્લડ - પ્રકરણ-60

(92)
  • 4.5k
  • 5
  • 1.7k

લવ બ્લડપ્રકરણ-60 સુજોય-દેબુ અને નુપરની ખબર કાઢી પાછો આવ્યો અને રીપ્તાએ પૂછ્યુ "કેમ એ લોકો એમની જગ્યાએ નથી ? શું કરતાં હતાં ? સુજોયે કહ્યું "કેમ એવું પૂછે છે ? બંન્ને ત્યાંજ છે અને મેં એ લોકોને ચોકન્ના રહેવા કીધુ છે. દેબુ ઉતાળીયું કોઇ પગલું ના ભરે એવું કહીને આવ્યો છું પછી જાણે ઊંડા વિચારોમાં પડી ગયો. એનાંથી બોલાઇ ગયુ બધુ પ્લાન પ્રમાણે સમૂસૂતરૂ ઉતરે તો મને ટાઢક થાય. રીપ્તાએ પૂછ્યું ? ટાઢક થાય એટલે સમજી નહીં ? મને એક પ્રશ્ન ફરીથી સતાવી રહ્યો છે અંકલ, હું દેબુને મદદ કરવા તૈયાર થઇ ગઇ કે મારો ખૂબ કલોઝ ફ્રેન્ડ છે અને