મિશન 5 - 10

(13)
  • 3.7k
  • 2
  • 1.9k

ભાગ 10 શરૂ તો ચાલો હવે નીકળીએ પાછા પૃથ્વી ઉપર બધા તૈયાર રહો કહીને જેકે સ્પેસ્ક્રાફ્ટને ચાલુ કર્યું પણ સ્પેસ્ક્રાફ્ટ શરૂ થતાં જ પાછું બંધ થઈ ગયું. જેકે બીજીવાર કોશિશ કરી પણ આ વખતે સ્પેસ્ક્રાફ્ટ બંધ થતાની સાથે જ આખા સ્પેસ્ક્રાફ્ટમાં લાલા કલરની રેડ એલર્ટ ની લાઈટ થવા લાગી. જે સ્પેસ્ક્રાફ્ટમાં કોઈ મોટી ખરાબીનો નિર્દેશ કરતું હતું. આ વળી કઈ મુસીબત આવી ગઈ આપણાં સ્પેસ્ક્રાફ્ટમાં? અરે તું ઉભો રહે જેક લાવ મને જોવા દે સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર છે ને? ના સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર જ છે કારણ કે એ બધું તો અહીંયા આ ગ્રહ ઉપર લેન્ડ કર્યા પછી મેં