જીવનસાથી.... - 9

(12)
  • 3.2k
  • 1.5k

ભાગ 9આજ ચાર ચકલીઓ ચીં ચીં કરતી બગીચાની સાથે સાથે મુકતમને ખુલીને વાતો કરી રહી હતી હવે આગળ...સહેલીઓની વાતોનો આજ જાણે સુનામી ઉભરાયો હતો, વાતો તો પૂરી થવાનું નામ જ નહોતી લેતી. સીમા અને રેખા એના સંકુચિત સ્વભાવ પ્રમાણે ઓછું બોલતી હતી. પરંતુ, સુહાની અને પાયલ તો વસંતની જેમ પુરબહાર ખીલી હતી. એના એક-એક શબ્દો સાથે એની વાતચીતમાં કરાતા હાથ અને આંખોના નખરા સીમા એના મગજમાં ધ્યાનથી નોંધતી હતી. એને મનમાં જ પોતે એ બધું કરશે તો કેવું લાગશે ? પોતે એ કરી શકશે કે કેમ?? આવા હાવભાવને બધી ક્રિયાને પ્રતિક્રિયાના વિચારમાં જ ખોવાયેલી હતી. સુહાનીએ હાથની ચપટી