ફરી મળીશુ - પ્રકરણ-19

  • 2.7k
  • 1
  • 1.2k

· શ્યામ અને રાધિકા મીરાને મળવા પહોચે છે. રાધિકાને તો નવાઇ જ લાગે છે, પણ શુ કામ? બધુ બરાબર તો છે ને શ્યામ ઉતાવળમાં સામેથી કઈ પણ જવાબ આવે એ પહેલા જ ફોન કટ કરી નાખે છે, એ વાત કરવાનો સમય જ નથી હુ તને પછી બધુ કહુ હુ ફોન કરૂ એટલે સોસાયટીના ગેટ પર આવી જા. અચાનક જ યાદ આવે છે ડો કશ્યપ. ડો કશ્યપને કોલ કરે છે અને વિગત પુછે છે તો કહે છે, હા હું મીરાની જ ટ્રિટમેન્ટ કરવા ગયો હતો અને એ સિરિયસ છે એટલે મારી હોસ્પિટલમાં શિફ્ટ કરી છે. શ્યામ ફોન કટ કરે