મધદરિયે - 22

  • 2.1k
  • 694

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ પરીક્ષા આપી પોતાના વતન જવા તૈયાર થાય છે ત્યાં એના મામા ફોન કરીને પીઆઈ મકવાણાને શકીલ મારતો મારતો સુલતાન પાસે લઈ ગયો છે એવી જાણ કરે છે.. મકવાણાની હાલત ખરાબ છે છતા પહેલવાન એની સાથે લડવા જાય છે,ત્યાં કોઈ રોકે છે.. હા એ સૂરજ હતો..પોતાના જીવની પરવા કર્યા વિના મકવાણા સાહેબનું ૠણ ઉતારવા એમને બચાવવા જાય છે.. એના મામા એને ના પાડે છે,પણ સૂરજનું દિલ એને આગળ જતા અટકાવે છે.. મકવાણા સાહેબનું જીવન સુખી જ હતું,પોતાની કારકિર્દી બચાવવા એમણે સુલતાન વિરુદ્ધ કામ કર્યું એની જ સજા એ ભોગવે છે.. પોતે નહીં જાય તો માનવતા