રાજકુમારી સૂર્યમુખી-3

(14)
  • 3.5k
  • 1
  • 966

રાજકુમારી સૂર્યમુખી-3 રાજકુમારને રાજકુમારી એ લીલા રંગની દુનિયામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાંની સાથે જ આકાશવાણી થઇ. તમે બંને એ લાલ રંગની દુનિયાને સફળતાપૂર્વક પાર કરી છે. જિંદગીમાં ખૂબ જ મહત્વનો પ્રેમ છે.પ્રેમની સાથે એટલો જ મહત્વનો આપણો જીવ છે.અગર જીવ જ નહીં હોય તો પ્રેમ ક્યાંથી મળશે? એટલે ક્યારેય પ્રેમ મેળવવા માટે આડા-અવળું પગલું ન ભરવું જોઈએ.એક વખત રાજકુમારે એવું વિચારી લીધેલું કે રાજકુમારી સૂર્યમુખી તેમને નહીં મળે તો પોતાનો જીવ આપી દેશે. રાજકુમાર અગર તમારી પાસે જીવન જ નહીં હોય તો પ્રેમ કોને કરશો? તમારી સામે આવેલી સમસ્યા અને મુશ્કેલીનો સામનો કઈ રીતે કરશો અને ત્રીજો સવાલ.એ હાજર જવાબીપણું.સાથે