ફરી મળીશુ - પ્રકરણ-18

  • 2.4k
  • 1
  • 940

· શ્યામને મીરાનો પત્ર બન્ને ત્યાથી અલગ પડે છે. શ્યામ પણ હોટલમાં નાઇટ હોલ્ટ કરીને સવારે વહેલા નિકળવાનુ નક્કિ કરે છે. શ્યામ બાલ્કની બહાર આવે છે. ત્યારે જ મીરા ગાડીમાં આગળની શીટ પર સુતેલી જુએ છે. બધો સામાન લઈને પ્રિયા અને મીરા બન્ને જતા દેખાય છે. શ્યામ પણ સવારમાં નીકળે છે. શ્યામ ઘર જવાના બદલે સીધો જ ઓફિસ પહોચે છે. ઓફિસનુ કામકાજ બધુ જોઇ તેની ચેર પર બેઠો હતો અને પોતાનુ બ્લેઝર કાઢીને બાજુના ટેબલ પર મુકે છે અને અચાનક સાઈડ પોકેટમાં કઈક હોય એવુ લાગે છે તો, અંદર જોવે છે એક પત્ર હોય છે. શ્યામને જાણ પણ નથી એ