પરાગિની - 22

(41)
  • 3.1k
  • 1.9k

પરાગિની – ૨૨ નવીનભાઈના ઘરે...બધા સભ્યો બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પર હાજર હોય છે. પરાગ તેની વાત ચાલુ કરે છે.પરાગ- મેં ટીયા સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો છે તે બધાને ખબર પડી જ ગઈ છે તો કહી દઉં કે આ મેરેજ ફક્ત હું બાળક માટે જ કરું છું બાકી ટીયા માટે મારી લાઈફમાં કોઈ સ્થાન નથી. હા, મેરેજ મારે ધૂમધામથી નથી કરવાં..!શાલિની- તો શું આ મેરેજ એક ફોર્માલિટી જ છે?પરાગ- તમે જેમ સમજો એમ...! મેરેજની વાત આવશે એટલે મીડિયાવાળા ગમે તેમ લખશે. આપણે તો આવા બધાની આદત છે પણ ટીયાની ફેમીલીને નથી. બીજી વાત કે આ મેરેજ બાળક માટે જ કરું છું આ