મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે ડિબેટમા એરેંજ મેરેજ પધધતિ વિશે સુરુ તથા બીજા પારટીસિપેટે તેમના વિચારો જણાવ્યા. હવે બરખા અને બીજાઓને લવ મેરેજ સિસટમ બાબત તેમના વિચારો રજુ કરવા પિ્નસિપાલ આમંત્રણ આપે છે. બરખા:મારા અગાઉના વક્તા તથા મારા અંગત મિત્ર સુરુએ એરેંજ મેરેજ પધધતિ વિષે જે મંતવ્ય રજુ કરેલ છે તેના વિચારો સાથે હું સહમત નથી.મારી દંષ્ટ્રીએ લવ મેરેજ સિસટમ એજ ઉત્તમ છે. આજના આધુનિક તથા વિકસતા વિશ્વમાં હવે જૂની મેરેજ પધધતિ યોગ્ય નથી.આપણે ભણેલા-ગણેલા સંતાનો આપણા પૂર્વજોએ ઘડેલ પધધતિ પ્રમાણે ચાલવું જોઇએ નહીં.અતિયારના જમાનામાં એક