મધદરિયે - 20

(14)
  • 1.9k
  • 942

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ પૈસાના ત્રાજવે તોલાઈ જાય છે.. અમિત અને એના સાથીદારોને છોડાવી એ ભાગવામાં સફળ બને છે,પણ રાણાના આવતા એ એકને ગોળી મારી દે છે.. હવે આગળ.. રાણા તરત એ રૂમમાં જાય છે.. હજુ એમનો એક સાથીદાર ત્યાં હાજર હોય છે.. રાણા એને તરત પોતાની હિરાસતમાં લઇ લે છે..રાણા એની ખાતિરદારી કરે છે અને ચારેય લોકો ક્યાં ગયા છે એ પૂછે છે.. રાણાની માર એક વખત ખાધી હતી એટલે એ પોપટ જેમ બધું બોલી નાખે છે.. રાણા એ તરત કોલ કોન્ફરન્સ કરીને પરિમલના પપ્પાને અને સુગંધાને ફોન લગાવ્યો.. "આપણો પ્લાન સફળ થયો છે.. જે વ્યક્તિ આપણે