આગળ ના ભાગ માં આપડે જોયું કે આરવ પોતાના રૂમ માં આવેછે ત્યાર બાદ તેને મી.ખૂરાના નો ફોન આવે છે અને તેની વાત સાંભળી આરવ દંગ રહી જાય છે હવે આગળ.... ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ આરવ મી.ખૂરાના ની વાત સાંભળી ને નીચે જાય છે અને નીચે નું દ્રશ્ય જોઈ ન દંગછે હોટેલ ના નીચે ના ભાગ માં પોલીસ આવેલ હોય છે અને તે લોજો મી. શેખ વિશે પૂછતાછ કરતા હોય છે ત્યારે તેઓ રિસેપ્સનિસ્ટ પાસે જય છે પોલીસ.:(રિસેપ્સનિસ્ટ ને ):અહીંયા કોઈ મી.શેખ નામક વ્યક્તિ