જીવનસાથી.... - 7

(8.6k)
  • 4.4k
  • 2.2k

ભાગ 7આગળ જોયું એ મુજબ ચારે સખીઓ હવે એકમેક સાથે સંબંધોના દોરે અને મિત્રતાના બંધને બંધાઈ ગઈ છે..આજ તો એ બધા પહેલી વાર બાજુના બગીચામાં નાની કિટ્ટી પાર્ટી ગોઠવે છે...હવે આગળ.. આજ સીમા અને પાયલ સરસ તૈયાર થઈને સુહાનીદીદીની રાહ જોવે છે. સુહાની પણ બ્લેક જીન્સ અને શર્ટમાં મોહક લાગે છે. એ પોતે કાર ડ્રાઈવ કરી શકે છે પણ એના પતિદેવની બહુ જ પચપચથી તે કારને હાથ સુધ્ધાં લગાવતી નથી. એ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ એક ઓટોમાં બગીચે પહોંચે છે. રહી રેખાની વાત તો એ આવી ગોષ્ઠિને બહુ મહત્વ નથી આપતી. બગીચો તો એના ઘરથી ચાલીને જઈ શકાય એટલી