અમર પે્મ - ૧૮

(16)
  • 2.8k
  • 2
  • 1.3k

મિત્રો આગળના પ્રકરણમાં આપણે જોયું કે સુરસિંહજી પોતાના ગામથી વધુ અભ્યાસ કરવા અમદાવાની કોલેજમા આવે છે.તેમની પરસઁનાલીટીથી આકર્ષાઇ બરખા તેમના પે્મમા પડે છે અને બન્ને કોલેજના મિત્રો અને બરખાના સાથથી ઈલેકસનમા વિજયી થાય છે.કોલેજની ડા્મા કોમપીટીસનમાં સુરુને ફ્સટઁ પા્ઇસ મળે છે...હવે આગળ વાંચો.... કોલેજના ઓડિટોરિયમમાં પિ્નસિપાલ તથા પો્ફેસરોની હાજરીમાં ડિબેટની શરુઆત થાય છે. સુરુને પહેલા પોતાના વિચારો રજુ કરવા માટે કહેવામા આવે છે.સુરુ ઊભો થઇ સ્ટેજ ઉપર આવી એરેંજ મેરેજ બાબત પોતાના વિચારો રજુ કરે છે. સુરુ:લગ્ન એ સામાજીક સંસ્થા છે,આપણા વડીલોના વિચારો લગ્ન બાબત