એક શિક્ષક મિત્ર ને પત્ર

(14)
  • 12.8k
  • 2.6k

મિત્ર,તારી શિક્ષણ યાત્રા ની બે દાયકા ની સફર બદલ ખુબ ખુબ અભિનંદન...શિક્ષક તરીકે ની નોકરી કરવી અને શિક્ષક બનવું એ બન્ને વચ્ચે ઘણો તફાવત છે....તે શિક્ષક બની બતાવ્યું તે વર્તાય છે... સારો શિક્ષક કોને કેહવાય? ખાલી પોપટિયું જ્ઞાન ઠાલવી ને ક્લાસ માં થી કોરો કટ બહાર નીકળતો માણસ અને દહાડી મજૂર બન્ને વચ્ચે કોઈ ફરક નથી..બન્ને ને પોતાના કામ સાથે કોઈ નિસ્બત નથી... એ તો ખાલી વેઠ કરે છે પેટ નો ખાડો પૂરવા...મારા મતે સારો શિક્ષક એ છે જે પોતાના કાર્ય ને ખાલી પીરીયડ લેવા સુધી સીમિત ના રાખે...શિક્ષણ એ તો સવાંદ સાધવા ની કળા છે...એમાં એક પક્ષીય વ્યવહાર ના હોય