સંબન્ધ ને નામ આપવા કરતા માન આપો..

  • 4.2k
  • 1k

સંબંધ ને નામ આપવા કરતાએને માન આપો......સદી વો સુધી એ તમારા હ્રદય માં તમારા ગયા પછી પન જીવતો રહેશે.ખરે જ સંબંધો ની માયાજાળ માં આજ ના યુગ માં લોકો એ વ્યાખ્યાઓ જ બદલી નાખી છેજ્યાં સુધી જરૂરિયાત ત્યાં સુધી જ સંબધ નિરાળો!!પણ આવી માનસિકતા વાળા લોકો ને સદાય દુઃખી જ રહે છેસંબંધો ને જાળવવા માટે એને ખેતર ના પાક ની માફક એનો ઉછેર કરવો પડે જેના માટે સંબધો માં હિસાબ નહિ પરન્તુ જતું કરવાની ભાવના જ જતન છેસંબધો ને એક ગ્રામ જેટલો વાવી એનુ લાગણી ઓ વડે જતન કરવામાં આવે તો લાખ ગણું ઉત્પાદન મેળવી શકાય છે.