આહવાન - 22

(49)
  • 3.1k
  • 2
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૨ રાતનાં સાડા અગિયાર વાગ્યે કાજલે ઘરનાં લેન્ડલાઈન ફોનનું રિસિવર લેતાં જ એક અવાજ સાંભળ્યો. એ વ્યક્તિ બોલ્યો, " કાજલ ?? હજું જાગે છે ?? " કાજલ તો રીતસરની ગભરાઈ ગઈ. એ બોલી, " કોણ તમે ?? કેમ અત્યારે ફોન કર્યો છે ?? " એ વ્યક્તિ ફરી એકવાર ખડખડાટ હસ્યો ને પછી બોલ્યો, " વાહ તું મને ભૂલી શકે એવું બને ખરું ?? હું તો તારો મયંક..." કાજલ : " તું બકવાસ બંધ કર...આપણી વચ્ચે હવે કોઈ સંબંધ નથી...અને આટલાં વર્ષો બાદ તે કેમ મને ફોન કર્યો ?? અને આ નંબર