ફૂટપાથ - 8

(25)
  • 4.1k
  • 1.7k

લગ્ન માટેની પૂર્વીની પહેલથી સંદિપ હક્કોબક્કો થઈ ગયો એના મનમાં પૂર્વી પોતાનુ ગામડાનુ કાચુ અને માત્ર રુમ રસોડાનુ મકાન જોઇ શું પ્રતિભાવ આપશે, તો માબાપુ ને પૂર્વી મળશે પછી બંને તરફની પ્રતિક્રિયા રમવા લાગી. પૂર્વી ની પહેલ નો શું જવાબ આપવો આવનારી પરિસ્થિતિ ને કઈ રીતે કાબુમાં કરવી ના વિચારો હાવી થઈ રહ્યા ,તો બીજી તરફ પૂૂૂૂૂૂૂર્વીએ તેના મોટાભાઇ સાથે વાાત કરી લીધી , અને તેનો ભાઈ સંંદિપને મળવા બને એટલો જલ્દી ભારત આવવા તૈયાર પણ થઈ ગયો .સંદિપે પોતાની આર્થિક સ્થિતિ અને ગામડાના ઘર વિશે પૂર્વી ને સંપુર્ણ માહિતી આપી દીધી અને તેના ફેંસલા પર ફરી વિચારવા જણાવ્યુ, જોકે ગણતરીપૂર્વક