The Game of 13 - Chapter: 4

  • 3k
  • 1.2k

અંક 4 પીસલેન્ડ માં આટલા વર્ષો થી શાંતિ હોવાને કારણે પોલીસ ની અક્કલ ને ખાસો કાટ લાગી ગયો હતો પણ રુટ ના ચક્રો હવે ગતિમાન થયા હતા. તેણે આજુબાજુ ના તમામ રહેણાંક, દુકાનદાર વગેરેને પૂછતાછ શરુ કરી જે દરમિયાન તેને એક આંચકો લાગે તેવી જાણ થઈ. તેને ખબર પડી પ્રથમ ત્રણ હત્યા માં એ વ્યક્તિ ગુમ છે જેણે પોલીસ ને ઘટનાની જાણ કરી છે, પરંતુ છેલ્લા એલન પર થયેલા હુમલા માં એ માણસ હાજર હતો જેણે પોલીસ ને સંપર્ક કર્યો હતો. તે વ્યક્તિ એક ગ્રોસરી શોપ નો માલિક હતો. કે જેની શોપ એલન ના ઘર પાસે હતી. રુટે તે વ્યક્તિ