અમી કાવ્યો (ભાગ -3)

(15)
  • 3.1k
  • 1
  • 888

ઘર...જ્યાં હોય મમત્વનો સંગમ ત્યાં હોય ઘર એમાં ભળે જો હાસ્યના ફુવારા હોય ત્યાં ઘર દિલનાં તાર તાર ગૂંથાયેલા હોય આપ્તજનોથી, મિલન મુલાકાતો થતી હોય જ્યાં દીલથી, ત્યાં હોય ઘર. લાગણીઓનાં જ્યાં ઘોડાપુર હોય, સ્નેહમાં તણાતાં, પ્રેમની નૈયામાં સમાતા,ખડખડાટ હાસ્યથી ભીંજાતા, દૂર દૂરથી અનુભૂતિનો થતો રહેતો અહેસાસ ઘરનો, અદ્રશ્ય ડોરથી ખેંચાય મન ઘર તરફ આળોટવા પ્રેમમાં. ઘર છે એક મંદિર સમું જ્યાં હોય ભરપૂર આસ્થા, વિશ્વાસની ડોરી ખમી ગઈ જ્યાં પ્રકાશિત દીવો થયો, શ્રધ્ધા રાખી એકમેકના દિલમાં, સ્વર્ગ ઉતરી આવ્યું, મનની શાંતિ મળે છે જ્યાં લાગણીઓ ઉભી ઉંબરે. ""અમી""????????????????? યાદો ની ઉજાણી...યાદો નું આવ્યું વંટોળ, લઈને વાવાઝોડું, જાગૃત થઈ યાદો,