પરાગિની - 20

(29)
  • 3k
  • 1
  • 2k

પરાગિની – ૨૦ સવારે પરાગ ઓફિસમાં આવી તેના કામ પર લાગી જાય છે... તે તેના કેબિનમાં જ હોય છે.. થોડીવાર બાદ રિની આવે છે પરાગની કેબિનમાં અમુક ડોક્યુમેન્ટ્સ પર પરાગની સાઈન કરવાની હોય છે.રિની- સર, આ ડોક્યુમેન્ટ્સ જોઈને સાઈન કરી આપજોને..પરાગ- રિની, તું અહીં?રિની- કેમ સર? હું અહીં જ કામ કરું છું તો અહીં જ આવીશ ને..!પરાગ- મારો કહેવાનો મતલબ એવો નહોતો... તને હજી સારૂં નથી થયું.. યુ નીડ રેસ્ટ એન્ડ યુ સુડ ટેક અ રેસ્ટ...!રિની- ના, સર મને સારૂં છે... જસ્ટ હાથ પર જ સોજો છે... ઘરમાં બેસી રહેવા કરતાં કામ કરું તો થોડું સારૂં લાગે...!પરાગ- ઓકે... પણ બહું કામનો લોડના લેતા...