વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-5

(49)
  • 4.6k
  • 6
  • 2.3k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-5 સુરેખાને પાપાનાં શબ્દો યાદ આવી ગયાં... કે.... સુરુ બેટા મને ખબર છે તું મોટી થઇ ગઇ. હવે કોલેજમાં જવાની. અત્યાર સુધી તમારી સ્કૂલની ફીઓ અને ઘરનાં ખર્ચા, તારી નાનકીનું ભણતર તારી માં ના દવાનાં પૈસા હું આ બધાની આસપાસજ મારું બજેટ બનાવ્યાં કરુ છું આવક સિમિત અને જાવક અમાપ. હું કરું તો શું કરુ ? પણ બેટા હું ગમે તે કરીશ પણ તારે જેં ભણવું હોય જે લાઇનમાં જવું હોય એમાં જજે તારી ફી ભરીશ ખર્ચા ઉઠાવીશ હું કંપનીમાં મામુલી ક્લાર્ક છુ મારું કશું ગજું નથી પણ હું મારો ગજ વધારીશ હું કંપનીમાંથી છૂટીને ટ્યુશન લેવા જઇશ.. તારું