મિશન 5 - 5

(13)
  • 4.7k
  • 2
  • 2k

મિશન 5 ભાગ 5 શરૂ અરે નિકિતા શું થયું અરે પ્લીઝ મેડિકલ સ્ટાફને બોલાવો. જેક ગભરાઈને બોલ્યો. તું ચિંતા ના કર જેક હું હમણાં મેડિકલ સ્ટાફ લઈને આવું છું એટલું કહીને રિક તરત જ ગયો. એટલામાં ત્યાં મેડિકલ ટીમના બે સભ્યો આવ્યા અને તે લોકોએ નિકિતાને એક ઇન્જેક્શન આપ્યું. અત્યારે તેમને અહિયા રેસ્ટ રૂમમાં આરામ કરવા દો. તે જલ્દીથી સાજા થઈ જશે. બસ નોર્મલ સ્ટ્રેસને કારણે આવું થયું હતું. ઘણી બધી વાર જે વસ્તુને તમે સપનામાં પણ નથી વિચારી હોતી એ વસ્તુનો અનુભવ જ્યારે તમે હકીકતમાં કરો છો ત્યારે એ શોકના કારણે બેહોંશ થઈ જવાય છે. પણ ચિંતાની કોઈ