શ્રાપિત ખજાનો - 8

(34)
  • 6.2k
  • 4
  • 3.6k

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માટે રાજસ્થાન આવે છે. અને એમને રણમાં થોડા જુના તંબુઓ દેખાય છે જ્યા વર્ષો પહેલાં કોઇ ઘટના ઘટી હશે. રેશ્માને જમીન પર એક દરવાજો દેખાય છે અને એ બંને એ દરવાજા પર લાગેલું તાળું તોડીને અંદર ઉતરે છે. હવે આગળ.... * * * * *ચેપ્ટર - 8 અંદર ઘોર અંધકાર હતો. વિક્રમે પોતાની મીની ટોર્ચ ચાલુ