આહવાન - 18

(42)
  • 3.1k
  • 3
  • 1.6k

વિકાસ ફટાફટ ડૉ. અંતાણીની કેબિનમાં પહોંચ્યો. તેઓ બેસીને આવાં કપરાં સમયમાં પણ શાંતિથી કોઈ વિષય બહારનું મનોરંજનનું પુસ્તક લઈને વાંચી રહ્યાં છે. એ સિનિયર ડૉક્ટર ભલે છે પણ અત્યારનાં સમયમાં તો એ લોકોને પણ ડ્યુટી આપવામાં આવી છે...અમૂક ઉંમરને કારણે એમને જનરલ વૉર્ડ જ સોંપવામાં આવ્યાં છે. ક્રિટિકલ પેશન્ટો અને આઈસીયુ માટે લગભગ થોડાં અનુભવી અને યુવાન હોય એવાં ડૉક્ટરસ્ મુકવામાં આવ્યાં છે. ડૉ. અંતાણીએ વિકાસને જોયો કે તરત બુક સાઈડમાં મૂકીને બોલ્યાં, " અરે ડૉ. વિકાસ ?? કેમ છો ?? તબિયત તો રેડી છે ને ?? હજું તો આપણી જંગ બહું લાંબી છે " કહીને હસવા લાગ્યાં.. વિકાસ :