ફરી મળીશુ - પ્રકરણ-14

(4.2k)
  • 4.6k
  • 2
  • 2.1k

· શ્યામ રાધિકા સાથે સગાઇ કરી લે છે. શ્યામ ઘરે આવે છે, બધા ઘરે જ બેઠા હતા. શ્યામ આવતા જ બધા શ્યામને અભિનંદન આપીને કહે છે કે, આવતી ૨૫ તારીખે તારી સગાઇ છે.શ્યામ પણ મહામુસિબતે ચહેરા પર હાસ્ય લાવીને બધાને “થેન્ક્સ” કહેતો જાય છે. બહુ કપરિ પરિસ્થિતિ હતી. મનમાં એટલુ દુઃખ કે ગમે તે ક્ષણે રડી પડે અને બહાર ખુશી એ પણ પોતાના માટે જ. શ્યામ તેના મમ્મી સામે જોઇ કહે છે મમ્મી મારૂ જમવાનુ તૈયાર કરો હુ ફ્રેશ થઈ કપડા ચેન્જ કરીને આવુ. પોતાના રૂમ નો દરવાજો બંધ કરીને અંદર જઈને પોતાના આંસુઓ રોકી નથી શક્તો ખુબ રડે