જ્યારે અંશુના પપ્પાને ખબર પડી કે અંશુ અમર સાથે વાત કરી રહી હતી....એજ વકતે એના પપ્પાએ એની પાસેથી મોબાઇલ લઈ લીધો....છેલ્લા ૨-૩ વર્ષથી ના વાત ના મુલાકાત....બન્ને એક બીજા વગર રહી શકતા ન હતા અને આ સમસ્યા કોને કેહવી એ પણ સમજાતું ન હતું...બન્નેને ભણવાનું પતી ગયું અને નોકરીની શોધમાં નીકળી પડ્યા.... અંતે તેમને નોકરી મળી ગઈ.... બન્ને એક જ કંપનીમાં નોકરી મળી હતી...કિસ્મત ક્યારે અને શું કરે એ ક્યાં કોઈને ખબર પડવાની છે...આમને પણ કંઈ એવું જ થયું બન્નેને એક જ કંપનીમાં નોકરી મળી.... પણ બ્રાન્ચ અલગ- અલગ એક દિલ્હ