સુંદરી પ્રકરણ - ૩૯

(95)
  • 4.8k
  • 3
  • 3.2k

ઓગણચાળીસ વરુણે પોતાના મોબાઈલમાં ઘરઆંગણે ફૂડ ડિલીવર કરી આપતી એપ ખોલી અને એમાં સુંદરીના ઘેર ફૂડ ડિલીવર કરવાનો ઓર્ડર બુક કરાવ્યો. ફૂડ ડિલીવર થવામાં હજી ચાળીસ મિનીટ હતી અને ત્યાં સુધીમાં તો સુંદરીના ઘેરે તેઓ પહોંચી જશે એની ખાતરી હોવાથી અને લંચ આવી જતાં સુંદરી પાસે તેને ના કહેવા માટે કોઈ કારણ પણ ન હોવાનું સ્પષ્ટ થતાં વરુણ મનોમન મલકાઈ ઉઠ્યો. વરુણના ઓર્ડર બુક કર્યાના લગભગ પાંચથી સાત મિનીટ બાદ કેબ સુંદરીના ઘર પાસે આવીને ઉભી રહી. “કેટલાં થયાં?” પાછળ બેઠેલી સુંદરીએ ડ્રાઈવરને કહ્યું. “કશું નહીં, પેમેન્ટ થઇ ગયું છે.” ડ્રાઈવરે વળતો જવાબ આપ્યો. “મારી એપમાં ઓનલાઈન ડેબિટ થઇ