સંગાથ - 2

  • 3.4k
  • 1.4k

સંગાથ અખિલભાઈ આવ્યા ત્યારે ‌ખૂબ જ ગુસ્સામાં હતા. એમાંય આધ્યા મોડી આવી અને શાંતિથી નાસ્તો કરતા જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા." તને ખબર નહીં પડતી કે તારા લીધે અમારો પણ સમય બગડે છે. બિઝનેસમાં પણ નુકસાન થાય છે." અખિલભાઈ" જો આને સમયની કિંમત ખબર હોત તો હમણાં દાદાના પૈસા આમ ના ઉડાવતી ના હોત. એ જાતે કમાણી કરતી હોય." આલોક( આધ્યા હસે છે.) ( સિદ્ધાર્થનો પરિવાર પણ ત્યાં જ હોય છે. એ બધા જોતા જ રહ્યા કે શું થઈ રહ્યું છે.)( હરેશભાઈ અખિલ અને આલોકને રોકવાનો પ્રયત્ન કરે છે.)" જો આધ્યાએ પૈસા ખચૅ કર્યા છે તૈ મને ખબર છે