લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 48

(20)
  • 3.5k
  • 3
  • 1.7k

સ્નેહાની બર્થડે માટે ખાસ ડિનર પાર્ટી હતી. જેમાં તેનું આખું ફેમિલી સામેલ હતું. આજે સ્નેહાની જિંદગીનો સૌથી ખુબસુરત દિવસ હતો. તેને જે વિચાર્યું હતું તેના કરતા પણ આજે આ દિવસ વધું યાદગાર બની ગયો. સ્નહાના પરિવારની સાથે શુંભમના મમ્મી-પપ્પા પણ હતા. બધાએ મળી ખુબ મસ્તી કરી ને પછી બધા ઘરે ગયા. શુંભમ અને તેના મમ્મી-પપ્પા આજની રાત સ્નેહાના ઘરે જ રહેવાના હતા. રાત થઈ ગઈ હતી. વાતો કરતા કરતા બધા પોતપોતાની જગ્યાએ સુઈ ગયા. સ્નેહા ને શુંભમ ઉપર અગાશી પર ચાંદની રાતને નિહાળી રહયા હતા. મૌસમ વરસાદી હતો. પણ આજે