Success: Money or Dream? - 3.3

(29)
  • 2.8k
  • 1
  • 920

પ્રકરણ ૩.૩ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન ના 3 ભાઈ, 1 બહેનઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જેમાં મોહન ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તે હારીને લખનૌ પાછો જતો જ હોઈ છે ત્યારે એનું પિયુષ મહેતા ની ગાડી થી અકસ્માત થઈ જાય છે. ત્યાં તેમની દીકરી કિંજલ લંડન થી પાછી ફરે છે અને મોહન ને અરીસા સામે એક્ટિંગ કરતા જોઈ જાય છે.