લોસ્ટેડ - 30

(39)
  • 4.1k
  • 2
  • 2.1k

"હું અમદાવાદ જવા નીકળું છું, મમ્મી-પપ્પા જોડે આધ્વી વીશે વાત કરવા. આધ્વી ને મળતો જઉં છું." રયાન તૈયાર થઈ બેગ લઈ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો."ભાઈ આધ્વીકા અહીં નથી, એ સવારે વહેલા આવી હતી. તારા માટે આ લેટર આપીને ગઈ છે." રાહુલ એ આધ્વીકા એ આપેલી ચિઠ્ઠી રયાન ને આપી અને રૂમમાં જતો રહ્યો."ફરી કીધા વગર જતી રહી." રયાન ગુસ્સામાં ગણગણ્યો અને ચિઠ્ઠી ખોલી વાંચવાનું ચાલું કર્યું.