આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયાની જગ્યાએ સુગંધા ચંકીની પાર્ટીમાં જવા તૈયાર થાય છે.. પરિમલના પિતા પોલીસખાતામાં ઊચ્ચ હોદ્દા પર હતા.. જરૂરી તમામ મદદ કરવા એ તૈયાર હતા.. મોટો પ્રશ્ન એ હતો કે ચંકીનું સાચું નામ કે મોં કોઈ એ જોયું ન હતું..સુગંધાએ સાવચેતીથી પાર્ટીમાં પકડાઈ ન જાય એનું ધ્યાન રાખ્યું..ચંકી કોણ છે એ એને જાણવું હતું..પાર્ટી પૂર્ણ થયા બાદ એ ઘરે જવા નીકળે છે પણ કોઈ એનો પીછો કરતું હોય એવો એને ભાસ થાય છે.. ઘેર પહોચે છે ત્યારે પરિમલ સાથે એ વાત કરતી હોય છે ત્યાં કોઈ બંદૂકધારી લોકો આવી જાય છે..હવે આગળ.. સુગંધાએ જોયું તો સામે અમિત