અમર પે્મ - ૧૭

(17)
  • 2.7k
  • 1
  • 1.2k

સુરસિંહજીને કોલેજના દિવસો યાદ આવે છે.મણીયાર સાહેબ અને સુરસિંહજી રતનપરની નિશાળમાં સાત ધોરણ સુધી સાથે ભણ્યા હતા અને આઠથી H.S.C સુધી બાજુના ગામ પણ સાથે આવ-જા કરતા હતા.H.S.C પછી સુરસિંહજી ભણવા માટે અમદાવાદ આવે છે.તેમને વકીલાતનો અભ્યાસ કરવો હોવાથી આટઁસમા એડમિશન લે છે.મણીયાર સાહેબને ગામની નિશાળમાં શિક્ષક તરીકે સેવા આપવી હતી તેથી B.A થઇ B.EDનું ભણવા અમદાવાદ આવે છે.તેમના બન્નેની દોસ્તી જળવાઇ રહે છે. સુરસિંહજી જ્યારે કોલેજમા ભણવા આવે છે ત્યારે તેમના રુપ અને હાઈટના કારણે હેનંડસમ લાગતા હોવાથી ખાસું મોટું મિત્ર વર્તુળ બનાવે છે.તેમની પરસઁનાલીટીથી girlsમા પણ ખાસા આકર્ષિત થયા હતા.તેમની સાથે અભ્યાસ કરતી બરખા