Success: Money or Dream? - 3.1

(25)
  • 2.5k
  • 944

પ્રકરણ ૩.૧ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)પિયુષ મહેતાઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના મિત્ર નો ઉલ્લેખ કરે છે. મોહન સ્કૂલ ની પરીક્ષા માં નાપાસ થાય છે અને ફિલ્મો માં કામ કરવા Lucknow છોડીને Bombay રવાના થઈ જાય છે. હવે આગળ…પ્રકરણ: ૩.૧ The Struggle5 વર્ષ પછી, સાલ 1971, આ જ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછો યુદ્ધ થયો હતો. આ યુદ્ધ ના અંતે જ બાંગ્લાદેશ રાષ્ટ્ર નો જન્મ થયો. આ યુદ્ધ દરમિયાન ત્યાર ના