આહવાન - 15

(53)
  • 4.1k
  • 6
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૫ અંજલિ બહું જગ્યાએ ફર્યાં બાદ પરાણે ઇન્જેક્શન મળતાં જ એ ફટાફટ પાછી હોસ્પિટલ આવી અને અંદર મોકલાવ્યા. વિકાસે એ સાથે ફટાફટ ઇન્જેક્શનને ત્યાં લગાડેલી બોટલમાં નાખ્યાને પછી વિકાસે ડૉ. કચ્છી ને કહ્યું કે એમને બીજાં પેશન્ટ માટે જવું હોય તો જાય વાંધો નહીં . ફક્ત એક સ્ટાફને રાખીને આપ જાઓ. હું અહીં હમણાં અર્થની સાથે જ છું. ડૉ. કચ્છી : " ઠીક છે હું થોડીવારમાં આવું છું... કંઈ પણ એવું લાગે તો કહેજો સ્ટાફ મને બોલાવી લેશે. આપ કહો તો હુ ડૉ. અંજલિને અંદર મોકલું. અર્થને એકવાર જોવાં માટે..." વિકાસે