અમર પે્મ - ૧૬

(10.3k)
  • 3.6k
  • 1
  • 1.9k

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય,સ્વરા ને કેવી પરિસ્થિતિમાં જેસંગભાઇ મળે છે અને બન્નેને પોતાના ઘેર લઇ જઇ આશરો આપી જમાડે છે અને બીજા દિવસે તેમના ગામ જવાના રસ્તે મુકી જાય છે.રસ્તામાં સ્વરા અને અજય વચ્ચે કાલ રાતના બનાવ બાબત ચર્ચા થાય છે. અજય તેને પોતાની પરિસ્થિતિ અને પે્મની ખાતરી આપી વિશ્વાસ દીલાવે છે,અને ઘેર પહોંચી જે બીના બની છે તે સાચી હકિકત જણાવવા કહે છે.હવે ઘરે પહોંચ્યા પછી શું થશે કે માટે આગળ વાંચો. સ્વરા ઘરે પહોંચી દરવાજો ખટખટાવે છે.થોડીવારમા તેની મંમી દરવાજો ઉઘાડે છે અને જોવે છે તો આશ્ચર્ય ચકિત થઇ