પરાગિની - 18

(32)
  • 3.7k
  • 2.3k

પરાગિની – ૧૮ ડોરબેલ વાગવાંથી પરાગ દરવાજો ખોલે છે અને જોઈ છે તો ટીયા હોય છે. ટીયાને જોઈને પરાગનું મોં બગડી જાય છે.પરાગ- સવાર સવારમાં કેમ આવી ગઈ?ટીયા- (કટાક્ષમાં) કદાચ મેં તને ડિસ્ટર્બ કરી નઈ?પરાગ- હા, સાચી વાત...! અને મારે તારી સાથે કોઈ વાત નથી કરવી જતી રહે અહીંયાથી..!આટલું કહી પરાગ દરવાજો બંધ કરવા જાય છે પણ ટીયા દરવાજો રોકી અંદર આવી જાય છે.ટીયા- જે વાત કહેવાની છે તે કહીને જ જઈશ..!પરાગ અને ટીયાનો અવાજ રિનીને છેક ઉપર સુધી સંભળાય છે તેથી તે નીચે દાદર માં જ ઊભી રહે છે.ટીયા- હું પ્રેગ્નન્ટ છુ...!પરાગ- (નવાઈ પામતાં) વોટ??!!ટીયા- મેં ટેસ્ટ કરાવ્યો છે અને તે પોઝીટીવ