જીંગાના જલસા - ભાગ 19

  • 3.7k
  • 1.1k

પ્રકરણ 19 આગળ આપણે દિલ્હીના અમુક સ્થળો જોયા.. જીંગાને બસ શીખવવામાં ચેક પોસ્ટ પાસે ફસાયા. હવે આગળ.... "ઓય નીચે આઈએ ચલો.લાયસન્સ ઔર પરમીટ દિખાઓ ચાલો." જીંગો અને ભગતબાપા નીચે ઊતર્યા. "સાહબ લાયસન્સ તો નહીં ઓર પરમીટ ડ્રાઇવર કે ખિસ્સેમે રહ ગઇ હૈ." "ક્યાં તુમ ડ્રાઇવર નહી હો! તો ક્યાં ઇતની બડી બસ ચુરાકે નીકલ દિયે હો." "નહીં નહીં સાહબ ચુરાઈ નહિ હૈ. શીખવા નીકળ્યા હૈ.મેં બસ કા કિલિંડર હું.ઔર યે બસ કા માલિક." "તો ડ્રાઇવર કૌન હૈ?" "મેરા છોકરા વિજય." "વો કહા કહા હૈ?" "વો તો ધર્મશાળા મેં સુતા હૈ. આને બસ શીખવાનાથા તો હમ ચલે શીખવાને કે લિયે." "અરે ક્યા