પ્રેમ નું પ્રકરણ - ભાગ 5

(11)
  • 2.5k
  • 1
  • 820

હું માટે છોકરી જોવા માટે આવ્યા છીએ.’ “ છોકરી જોવા માટે આવ્યા છીએ અને છોકરી ખૂબ સુંદર અને સુસીલ તેમજ સંસ્કારી છે.’ “છોકરી એક વખત જોવા માટે તો આવ અંદર પછી તું જ સામેથી હા કહીશ.’ મમ્મી બોલી. " મારે હમણાં લગ્ન કરવા ની કોઈ ઇચ્છા નથી " " હવે આવે છે કે નહી " - મમ્મી ગુસ્સા માં બોલી. “ઓકેય, અમે એ મને એમાંના મિત્રની ઓળખ આપતા કહ્યું કે, “ આ કમલેશભાઈ છે અને અમે બંને ખૂબ જૂના મિત્રો છીએ અને અમે બાલમંદિર થી માંડીને કોલેજ સુધીનો