ફરી મળીશુ - પ્રકરણ-12

(4.9k)
  • 4.1k
  • 1
  • 1.7k

· શ્યામની રાધિકા સાથે પ્રથમ મુલાકાત એક છોકરી હાઇટ સાડા પાંચ ફુટ અને એકદમ સફેદ, લાંબાંવાળ પ્રદર્શનકરવાનુ હોય એમ ખુલ્લા રાખિને આવેલી.બ્લુ કુર્તી અને બ્લેક જીન્સ, ગળામાં સ્કાફ નાખીને એના પ્રશ્ન પુ્છવાનો સમય આવતા પોતાના એકદમ શાંત મધુર સ્વરથી પ્રશ્ન પુછે છે, બધામાં ઘોંઘાટમાં તેનો ઝીણો અવાજ સંભળાતો નથી. શ્યામ હાથ ઉચો કરીને કહે છે, એવરી બડી સાઈલેન્ટ પ્લિઝ. બધા જ એકદમ ચુપ થઈ ગયા. એક સુંદર ઢીંગલી જ જોઇલો એવી એકદમ વિનમ્ર સ્વભાવની છોકરી કહે છે સર મારુ નામ રાધિકા છે. સર અમે એક ઓફિસમાં જોબ કરીએ છીએ. ત્યા અમારી પાસે વધુ પડતુ કામ કરાવી લેવામાં આવે